" એક માણસના બીજા માણસ સાથેના સંબંધ કપડાં જેવો છે . કપડાં  નવા હોય ત્યારે ચક્ચકાટ કરે, જેમ દિવસ જાય તેમ રંગ ઘટતો જાય . સંબંધો નવા હોય  ત્યારે સ્નેહનો રંગ ઝગારા મારતો હોય, જેમ  દિવસો જાય તેમ સ્વાર્થ વધતો જાય અને સ્નેહનો રંગ ઘટતો જાય . "
You are here: HomeStavansBhaktamar and Ratnakar Pachisi

Weblinks

Upcoming Events

No events

Visits

Free business joomla templates

Distributed by SiteGround